Gujarati Good Night videos by AJ Anand Watch Free
Published On : 10-Jan-2019 09:00pm894 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
61 Comments
આભાર અમારે કહેવાનું હોય મિલનભાઈ અને સરજી ના કહેશો plz..મિત્ર કહેશો તો વધારે ગમશે..??
અનિતા પટેલજી ખૂબ સારું લાગ્યું તમારી કોમેન્ટ વાંચીને..તમે બધા પણ અમારો એક પરિવાર જ છો..તમે નિયમિત રીતે માતૃભારતી પર આવતા રહો આપણે સંવાદ કરતા રહીશું..અને ઘર ત્યારે જ સંપૂર્ણ થાય જ્યારે તેમાં રહેનાર ની સંખ્યા માં વધારો થાય..બરાબર ને ???
અરે વાહ મિલનભાઈ ગોસ્વામી અદ્ભૂત રચના..એક એક લાઈન..એક એક વાત સાચી છે... ચોટદાર રચના...??
વાહ સિમરનજી યાદો પરની ખૂબ જ સુંદર રચના..? મીઠું સ્મિત , તીખો ગુસ્સો , ખારા આંસુઓ , ખાટી મીઠી યાદ , થોડી કડવાશ , આ બધા સ્વાદ મળીને બનતી વાનગી..એટલે જિંદગી...??
મનોજ ઠાકોર ખૂબ આભાર મિત્ર..એક સેલિબ્રિટી નું અવસાન થઈ જાય તો બધે જ એ સમાચાર પહોંચી જાય છે..પણ આપણા દેશની સરહદે રોજ કોઈ સૈનિક શહીદ થાય છે એની નોંધ કોઈ લેતું નથી..??
હા સિમરનજી અને સમય આપણા જીવનનો એક સિક્કો છે., આપણા પાસે બસ આજ એક સિક્કો છે અને ફક્ત આપણે જ એ નક્કી કરી શકીએ છીએ કે એને કેવી રીતે ખર્ચ કરવો છે..જેને પણ આપો સમજી વિચારીને તમારો સમય આપો.. કેમકે આપણા માટે બીજા લોકો આને ખર્ચ કરી નાખશે..??
એક બીજાની કાપવામાં (પતંગ) આકાશ આખુ ભરાઈ છે, કાપવા હતા પંથ અને કંઠ (પક્ષી) અહિં કપાય છે..... ભુલી ચારો,ઘાંસ ને પ્લાસ્ટિક પ્રાણીઓ ખાય છે. માનવતા ની મોજ માં નીરદોષ ઘણાં હણાઈ છે... બધા પાપ નાથવા અહિં મુરતી ઓ પુંજાય છે, જીવ માત્ર ની દયા અહીંયા ક્ષણે ક્ષણે વેચાઈ છે. કાપવા હતા પંથ અને.......(1) પર્યાવરણ ના રક્ષણની વાતો મોટા મોઢે થાય છે, પણ પીઠ પાછળ આખે આખુંય પર્યાવરણ તણાઈ છે... કાપવા..2.
ખરેખર matrubhatti એક પોતાના ઘર જેવું લાગે છે અને આ સંવાદ કરવાની પણ મજા આવે છે.અને aj ને સંભાળવાની પણ
નાઈસ એન્કરીંગ એન્ડ યુદ્ધ વખતના સાયલન્ટ સૈનિકો ને ઉજાગર કરીયા તે બદલ ખુબ ખુબ ધન્યવાદ
પણ યાદો જ અનંત સુધી આપણી સાથે રહે છે...... ક્યારેક નયન માં નમી બની ને તો ક્યારેક હૃદયમાં હરખ બનીને તો ક્યારેક અધરો પર સ્મિત બની ને......@
અમૂલ્ય ભેટ જો પોતાનાઓને આપવી હોય તો તે આપણો કિંમતી સમય છે.... જે આપણે જ આપી શકીએ કોઈ અન્ય નય.... kmk વસ્તુ ઓ સમય સાથે વિસરાય જાય નાસ પામે...
નિશા vansdiyaજી પહેલા તો તમે મને સર ના કહેશો..? અને ખૂબ સરસ વિચાર છે તમારો..તમે પણ aj બની શકો છો..??
આભાર ભરત પરમાર..ભુલાઈ ગયેલી સ્મૃતિઓ ને ફરી યાદ કરી લઈએ...કવિ દાદ...હેમુ ગઢવી..??
aj anand kavi daad ni kavita..vaah maja avi gai sambhadi ne. khub sundar rajuat.@
kaniji..થેન્ક્સ યુ..આ મેસેજ લોકો સુધી સારી રીતે પહોંચે એજ પ્રયત્ન છે..તમારી વાત પરથી લાગે છે કે લોકો સુધી મેસેજ પહોંચે છે..બરાબર ને ??
મિલનભાઈ આ ભાગદોડ ભરી જીંદગી મા જો તમે કોઈને કઈ આપવા માંગો તો તમારો સમય આપો..સમય બહુ મોટી ભેટ છે કોઈને આપવા..એટલે તમને ખૂબ ખૂબ આભાર..??
મિત્તલ ઠક્કરજી આભાર અને..હેમુ ગઢવી અને કવિ દાદ જેવા મહાન કલાકારોની વાત લોકો સુધી તો પહોંચવી જોઈએ ને ??
vat aapna kamni, vat aapna vishay ni hoy tya samay kadhvo kya pade bas nikdi j aave chhe .....
આભાર તમારે નહીં..અમારે કહેવો જોઈએ..કે તમે તમારા કિમતી સમય માથી થોડો સમય કાઢી અમને સાંભળો છો..બસ તમને ગમતી વાત શેર કરો અમને..??
નિશા vansdiyaજી..થેન્ક યુ..તમારી પ્રશંશા મેળવી અમારો આત્મવિશ્વાસ વધી જાય છે..આજ રીતે અમને સાંભળતા રહો..અમે તમને ગમતી રચના રજૂ કરતા રહીશું..આવી ઘણી બધી માહિતી એવી છે જે લોકો જાણતા જ નથી..તો અમે તેમને આજ રીતે જણાવતા રહીશું..??
કોમલજી આભાર..લોકો સુધી આ પ્રકારની ઇન્ફોર્મેશન પહોંચાડવી જરૂરી છે..આ માધ્યમ દ્વારા બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરીશું..??
હાર્દિક કોટેચા થેન્ક યુ..??તમારો પ્રેમ આજ રીતે અમને મળતો રે..તમને ગમતી વાતો લઈને આવતા રહીશું..??
superb story bro